HNGU Admission 2024, કોર્સ, તારીખ, ફી સ્ટ્ર્કચર, અને પસંદગી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી!

HNGU Admission 2024, કોર્સ, તારીખ, ફી સ્ટ્ર્કચર, અને પસંદગી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી!

HNGU Admission 2024: Hemchandracharya North Gujarat University (HNGU), પાટણ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એક જાહેર સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, તેના દ્વારા કરો સ્નાતક (B.A., B.Sc., B.Com., B.Tech., B.Pharm., B.Ed) અને અનુસ્નાતક (M.A., M.Sc., M.Com., M.Tech., M.Phil., LLB., MBA., MCA) માટે કોર્સની આશા તમે બનાવી શકો છો, આ સંસ્થા દ્વારા સંકલિત PHD, સ્નાતક અને અનુસ્નાતક ડિગ્રી પ્રોગ્રામ કરવામાં આવે છે.

HNGU Admission 2024
HNGU Admission 2024

HNGU Patan Admission 2024માં એડમિશન લેવા માટે ઉમેદવારોએ કોઈ પણ સંસ્થામાં સ્નાતક (બેચલર)માં પ્રવેશ માટે 12 પાસ હોવું જરૂરી છે. માટે કોઈ પણ રાજ્યના બોર્ડમાં સારા ટકા બાદ આ સંસ્થામાં પ્રવેશ માટે અરજી કરી શકાય છે. આ સંસ્થામાં કોઈ પણ બોર્ડ પરીક્ષા માટે પ્રવેશની આવશ્યકતા છે, કારણ કે વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછા 35% પાસ હોવું જરૂરી છે ત્યારે કોઈ પણ વિદ્યાર્થી આ સંસ્થામાંથી તમારી ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી શકે છે.

HNGU Admission 2024

University / Board Hemchandracharya North Gujarat University (HNGU)
Post Name HNGU Admission 2024
Caorse Arts,Commerce, Science, Education,Engineering, Home Science, Homeopathic, Law, Management,Medicine, Rural Study, and Vocational Course.
HNGU Admission Notification 2024 July 2024
Admission Start Date July 2024
Admission Last Date July 2024
Apply Mode Online
Official Website Click Here
Helpline No. 02766 – 237000

HNGU Admission Important Dates 2024

હજુ સુધી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) એ 2024 ની એડમિશન માટેના મહત્વપૂર્ણ તારીખો જાહેર કરી નથી.

યુનિવર્સિટી સામાન્ય રીતે July 2024માં અરજી પ્રક્રિયા શરૂ કરે છે, તેથી આગામી મહિનાઓમાં તારીખો જાહેરાત થવાની ધારણા છે. જો તારીખ જાહેર થશે તો નીચેના ટેબલમાં જાહેર કરવામાં આવશે.

Event Date
HNGU Admission 2024 Notification July 2024
HNGU Admission 2024 Start Date July 2024
HNGU Admission 2024 Last Date July 2024
HNGU Admission 2024 Merit List August 2024
HNGU Admission 2024 Result August 2024

HNGU Admission Course 2024

Course Degree Education
Arts Bachelor of Arts, Master of Arts and All Related Degrees. 12 Pass And Bachelor of Arts
Commerce Bachelor of Commerce, Master of Commerce and All Related Degrees. 12 Pass And Bachelor of Commerce
Science Bachelor of Science, Master of Science and All Related Degrees. 12 Pass And Bachelor of Science
Education B.Ed, M.Ed and All Related Degrees. Any Degree
Engineering BACHELOR OF DESIGN, BACHELOR OF ENGINEERING IN ARCHITECTURE, BACHELOR OF URBAN PLANNING, MASTER OF URBAN PLANNING 12 Pass And Bachelor of Engineering
Home Science Bachelor of Home Science, Master of Home Science. 12 Pass And Bachelor of Home Science
Homeopathic BACHELOR OF HOMEOPATHIC IN MEDICINE SURGERY And POST-GRADUATE OF HOMEOPATHIC IN MEDICINE SURGERY 12 Pass And Bachelor of HOMEOPATHIC IN MEDICINE SURGERY
Law Bachelor of Law, Master of Law and Master of Philosophy in Law 12 Pass And Bachelor of Law
Management BBA,BCA.MBA,MCA,MHM,MSC(CA&IT),MCAINT,MCATWO, PGDCA AND PGDHM. 12 Pass
Medicine Bachelor in Physiotherapy, Bachelor of Dental Surgery,bachelor of Medicine Bachelor of Surgery, Bachelor of Physiotheraphy,bachelor of Science in Nursing, Diploma in Health and Sanitary Inspector,master of Dental Surgery,master of Nursing,post Basic Nursing, Post Graduate in Nursing 12 Pass And Bachelor in Physiotherapy, Bachelor of Dental Surgery
Rural Study BRS,BSW,HRM,MRS,MSW 12 Pass
Vocational Course Advanced Diploma in Agriculture and Soil Sciences,astrology,b.voc. Hospitality and Tourism Management,b.voc. Pharmaceutical Chemistry,b.voc. Textile and Ginning Technology,diploma in Ceramc Technology, 12 Pass

HNGU Admission Fee Structure 2024

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) એ અધિકૃત રીતે ૨૦૨૪ ની પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી ફી સ્ટ્ર્કચર વિષે તમને જાણ કરીએ છીએ:

HNGU ની ફીસ અલગ અલગ કોર્ષ ઉપર આધારિત હોય છે. પરંતુ એકંદરે, સ્નાતક (બેચલર) ડેગ્રી ની ફીસ રૂપિયા 1300 રૂપિયા થી 15000 રૂપિયા પ્રતિ વર્ષ ની વચ્ચે રહે છે. પરંતુ 200 રૂપિયા એડમિશન ફીસ ભરવાની રહે છે. જો નોન રફંડેબલ છે.

HNGU Admission Document 2024

હજુ સુધી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) એ અધિકૃત રીતે ૨૦૨૪ ની પ્રવેશ પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજોની યાદી જાહેર કરી નથી. પરંતુ, સામાન્ય રીતે જોતાં, અરજી પ્રક્રિયા દરમિયાન નીચેના દસ્તાવેજોની જરૂર પડી શકે છે:

  • ૧૦મી ધોરણની માર્કશીટ
  • ૧૨મી ધોરણની માર્કશીટ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC)
  • છેલ્લા અભ્યાસની માર્કશીટ
  • ટ્રાયલ સર્ટીફીકેટ
  • જાતિનો દાખલો
  • નોન ક્રિમીયલ (લાગુ પડતું હોય તો.)
  • સરનામાનો પુરાવો (ઉદાહરણ તરીકે, આધારકાર્ડ, વોટર કાર્ડ)
  • પાસપોર્ટ સાઇઝના ફોટા
  • સ્થળાંતર પ્રમાણપત્ર (જો અન્ય યુનિવર્સિટીમાંથી અરજી કરી રહ્યા હોય તો.)
  • જો ગેપ હોયતો (સોગંધનામું)

How To Apply Online HNGU Admission 2024

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) માટે ઑનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 2024 ની નીચે મુજબ છે:

  1. ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો: HNGU માં ઑનલાઇન અરજી કરવાની પ્રથમ પગલું યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાનો છે. વેબસાઇટની સરનામું www.ngu.ac.in છે.
  2. એડમિશન” ટેબ શોધો: વેબસાઇટના હોમપેજ પર, “Admission” ટેબ શોધો. આ ટેબ સામાન્ય રીતે નેવિગેશન બારમાં અથવા વેબસાઇટની ટોચ પર હોય છે.
  3. ઓનલાઇન એડમિશન” પર ક્લિક કરો: “એડમિશન” ટેબ પર ક્લિક કર્યા પછી, તમને “તમારો મનપસંદ કોર્ષ ઉપર ક્લિક કરો.” જેવો વિકલ્પ દેખાશે. આ વિકલ્પ પર ક્લિક કરો.
  4. અરજી ફ્રોમ ભરો: આગળના પેજ પર, તમને ઑનલાઇન અરજી ફોર્મ દેખાશે. આ ફોર્મમાં તમારી વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત, પસંદગીના કોર્સની વિગતો વગેરે વિવિધ ક્ષેત્રો ભરવાના આવશ્યક છે.
  5. જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો: અરજી ફોર્મ ભર્યા પછી, તમારે જરૂરી ડોક્યુમેન્ટ્સની સ્કેન્ડ કરેલી નકલો અપલોડ કરવાની રહેશે. આ ડોક્યુમેન્ટ્સમાં સામાન્ય રીતે માર્કશીટ્સ, સર્ટિફિકેટ્સ, ઓળખનો પુરાવો વગેરેનો સમાવેશ થાય છે.
  6. અરજી ફી ભરો: અરજી પત્ર સબમિટ કરતા પહેલા, ઑનલાઇન માધ્યમથી અરજી ફી ભરવાની રહેશે.
  7. અરજી પત્ર સબમિટ કરો: ફી ભર્યા પછી, અરજી પત્ર સબમિટ કરવાનો વિકલ્પ દેખાશે. અરજી પત્ર સબમિટ કર્યા પછી, તેની એક પ્રિન્ટઆઉટ લઈને રાખો.

Leave a Comment