જો તમે 12 પાસ છો અને તમે બેચરલ.આર્ટસની ડિગ્રી કરવા માંગો છો, તો ખાસ તમારા માટે છે સારા સમાચાર.

આજે આપણે તમારા માટે SMT. R M Prajapati College  વિશે વાત કરી છું. આ કોલેજ ઉત્તર ગુજરાતના મેહસાણા જિલ્લાના સતલાસણા ખાતે આવેલી છે.

આ કોલેજમાં બેચરલ ઓફ આર્ટસ અને માસ્ટર ઓફ આર્ટસ સાથે NCCનો કોર્ષની  ટ્રેનિંગ તેમજ સર્ટીફીકેટ આપવામાં આવે છે.

આજે આપણે  બેચરલ ઓફ આર્ટસમાં એડમિશન કઈ રીતે લેવું તેણા વિશે જણાવીશું.

બેચરલ ઓફ આર્ટસમાં એડમિશન લેવા માટે મેં એક બ્લોગ પોસ્ટ લખી છે. જે નીચે બટન ઉપર ક્લિક કરીને જોઈ શકો છો.

બેચરલ ઓફ આર્ટસમાં એડમિશન ફ્રોમ કઈ રીતે ભરવું તે જોવા માટે નીચે બટન ઉપર ક્લિક કરો.

બેચરલ ઓફ આર્ટસમાં એડમિશન ફ્રોમ ભરવા લાગુ પડતા ડોક્યુમેન્ટ નીચે જોવો.